• કોઈ પણ ટેસ્ટ પર ક્લિક કરો અને Email ID દાખલ કરીને OTP દ્વારા Login કરો. ત્યારબાદ તમને ટેસ્ટ Seriesની ફી ચૂકવવાનો વિકલ્પ મળશે. ફીની સફળતાપૂર્વક ચૂકવણી થતાં જ તમારા Email પર તરત જ ટેસ્ટ એક્ટિવ થઈ જશે. ત્યાર પછી તમામ ટેસ્ટ આપમેળે ચાલુ થઈ જશે અને તમે કોઈપણ સમયે બધા ટેસ્ટ આપી શકશો. (Note: તમારી Email ID યાદ રાખો..)
  • OJAS TEST માં આપેલ બધી પ્રોડક્ટ ડિજિટલ છે.... જેથી એકવાર ટેસ્ટ Seriesની ફી ભર્યા પછી તમને પૈસા રિફંડ મળવા પાત્ર નથી....
  • પેમેન્ટ કરતા પહેલા Term & Conditions વાંચીને પેમેન્ટ કરવું...