• દરરોજ વિષયવાર ઓનલાઇન ટેસ્ટ ( પ્રશ્નો : 30 | ગુણ : 30 )
  • દર રવિવારે સવારના 10:00 વાગે સ્પેશિયલ GSRTC કંડક્ટર મહા ટેસ્ટ સંપૂર્ણ સિલેબસ પ્રમાણે રહેશે.
  • GSRTC કંડક્ટર મહા ટેસ્ટ પ્રશ્નો : 100 | ગુણ : 100 રહેશે.
  • દર મહિને કરંટ અફેર્સ IMP MCQ.
  • ટેસ્ટમાં કટ ઑફ સિસ્ટમ જેથી તૈયારીમાં સરળતા રહે.
  • વિષયવાર IMP MCQ PDF પણ મળશે.
  • OJAS TEST ટેસ્ટ સિરીઝની વેલિડિટી GSRTC કંડક્ટરની EXAM સુધી રહેશે.
  • OJAS TEST ટેસ્ટ સિરીઝ ની ફી ફક્ત ₹299 રહેશે.
  • આ બધા ટેસ્ટ અનુભવી શિક્ષકો તથા સરકારી કર્મચારીઓ દ્વારા નીકાળવામાં આવે છે.
  • અમે ભૂલ વગર ટેસ્ટ બનાવીએ છીએ છતાં કોઈ ભૂલ રહી જાય તો તેની કોઈ પણ જવાબદારી અમારી રહેશે નહીં.
  • કોઈપણ સુધારો કરવા માટે અમારો સંપર્ક કરો.
  • Email : ojastest.com@gmail.com